કાર બાઈક વચ્ચે અકસ્માત યુવાન 50 ફુટ ફંગોળાતા મોત કાર બાઇકની 400 ફૂટ સુધી ઢસડી ગયો - At This Time

કાર બાઈક વચ્ચે અકસ્માત યુવાન 50 ફુટ ફંગોળાતા મોત કાર બાઇકની 400 ફૂટ સુધી ઢસડી ગયો


ડોળાસા ગામ પાસે પાંચ પીપળવા ગામના જયરાજસિંહ દિલીપભાઈ ડોડીયા ગામ સબબ બાઇક લઈને કોડીનાર તરફ જતા હતા ત્યારે માલગામ નજીક પુરપટ ઝડપે આવેલ કાર બાઈક વચ્ચે લીધું હતું અને આ યુવાન કારના કાર સાથે અથડાય પચા ફૂટાયો હતો બાઇકની 400 ફૂટ ઢસડી ગયો હતો

જયરાજસિંહ ને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી કોડીનાર રા ના વાળા હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા ફરજ પરના તબીબ તપાસ બાદ મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોખનું મજુરી મળ્યું હતું આ બનાવથી પરિવારજનોમાં સુખનું મજુરી મળ્યું હતું અકસ્માત બાદ આકાર ડ્રાઇવર અટકાવી હતી અને 400 ફૂટ દૂર સુધી જવા દેજે હતી પણ જયરાજસિંહ આકારમાં ફસાઈ જતા કાર અટકી ગઈ હતી

રિપોર્ટર ભરતસિંહ દાહીમાં
9228483158">9228483158
9228483158">9228483158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon