ગાંધીનગરમાં માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજીની પ્રેરક ઉપસ્થિતિમાં આધુનિક ટેક્નોલોજીથી સજ્જ રાજ્ય સ્તરીય કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 'ત્રિનેત્ર'નું ઉદ્ઘાટન કર્યુ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dbdyxug4b7xwpwob/" left="-10"]

ગાંધીનગરમાં માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજીની પ્રેરક ઉપસ્થિતિમાં આધુનિક ટેક્નોલોજીથી સજ્જ રાજ્ય સ્તરીય કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ‘ત્રિનેત્ર’નું ઉદ્ઘાટન કર્યુ


ગાંધીનગરમાં માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજીની પ્રેરક ઉપસ્થિતિમાં આધુનિક ટેક્નોલોજીથી સજ્જ રાજ્ય સ્તરીય કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 'ત્રિનેત્ર'નું ઉદ્ઘાટન કર્યુ...

આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ શ્રી Amit Shahજીએ ગાંધીનગરમાં માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજીની પ્રેરક ઉપસ્થિતિમાં આધુનિક ટેક્નોલોજીથી સજ્જ રાજ્ય સ્તરીય કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 'ત્રિનેત્ર'નું ઉદ્ઘાટન કર્યુ...

આ અવસરે જનતાની સુવિધા માટે e-FIR પોર્ટલ શરૂ કરવામાં આવ્યું. આ સાથે 10,000 બોડી વાર્ન કેમેરા, અન્ય ટેકનિકલ સાધનો અને Anti-Human Trafficking Unit ના 80 વાહનો ગુજરાત પોલીસને અર્પણ કરવામાં આવ્યા...

જેનાથી શાંતિસભર ગુજરાતમાં કાયદો વ્યવસ્થા અને સલામતી વધુ મજબૂત બનશે અને જનતાની શાંતિ-સુવિધામાં વધારો થશે...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]