વસ્ત્રાલ વોર્ડમાં આવેલા રતનપુરા ગામ, અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો - At This Time

વસ્ત્રાલ વોર્ડમાં આવેલા રતનપુરા ગામ, અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો


વસ્ત્રાલ વોર્ડમાં આવેલા રતનપુરા ગામ, અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો...

વટવા વિધાનસભાના વસ્ત્રાલ વોર્ડમાં આવેલા રતનપુરા ગામ, અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં સહભાગી થઇ વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથનું પ્રસ્થાન કરાવી લાભાર્થીઓને સરકારી યોજનાના વિવિધ લાભોનું વિતરણ કરી ભાજપ સરકારની અનેકવિધ જનકલ્યાણકારી-જનસુખાકારી યોજનાઓથી માહિતગાર કર્યા...

આ કાર્યક્રમમાં અ.મ્યુ.કો. ના સાશક પક્ષના નેતા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, વટવા વિધાનસભા પ્રભારી શ્રી દિનેશભાઇ મકવાણા
વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ ભાજપના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, વોર્ડ ભાજપના આગેવાનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon