વટવા વિધાનસભાના વસ્ત્રાલ અને વટવા વોર્ડના પદાધિકારીઓની બેઠકમાં દેવતુલ્ય કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક સંવાદ કર્યો - At This Time

વટવા વિધાનસભાના વસ્ત્રાલ અને વટવા વોર્ડના પદાધિકારીઓની બેઠકમાં દેવતુલ્ય કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક સંવાદ કર્યો


વટવા વિધાનસભાના વસ્ત્રાલ અને વટવા વોર્ડના પદાધિકારીઓની બેઠકમાં દેવતુલ્ય કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક સંવાદ કર્યો...

વટવા વિધાનસભાના વસ્ત્રાલ અને વટવા વોર્ડના પદાધિકારીઓની બેઠકમાં દેવતુલ્ય કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક સંવાદ કર્યો...

ભારતીય જનતા પાર્ટીની સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યોનો લાભ ઉત્સાહભેર જનજન સુધી પહોંચાડવા આહવાન કર્યું...

દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન શ્રી Narendra Modiજી તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shahજીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર તેમજ માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજીના નેતૃત્વમાં રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યોનો લાભ ઉત્સાહભેર જનજન સુધી પહોંચાડવા આહવાન કર્યું...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon