રાજ્ય અને દેશમાં વધતી જતી મોંઘવારીને લઈ સ્થાનિકોએ પરિવાર નું ગુજરાન ચલાવવું એ મુશ્કેલ બન્યું છે અને સરકાર દ્વારા હજુ પણ મોંઘવારી પર અંકુશ લાવી શકાયું નથી ત્યારે જિલ્લા કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.ગેસ અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ના ભાવ વધારા સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેમાં સાબરકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન દવે ,તાલુકા મહિલા પ્રમુખ બિંદુબા રહેવર ,શહેર મહિલા પ્રમુખ જાયદાબેન પ્રદેશ મહિલા મંત્રી કમળાબેન પરમાર ની આગેવાનીમાં અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પટેલ ની હાજરી મા સરકાર સામે - At This Time

રાજ્ય અને દેશમાં વધતી જતી મોંઘવારીને લઈ સ્થાનિકોએ પરિવાર નું ગુજરાન ચલાવવું એ મુશ્કેલ બન્યું છે અને સરકાર દ્વારા હજુ પણ મોંઘવારી પર અંકુશ લાવી શકાયું નથી ત્યારે જિલ્લા કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.ગેસ અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ના ભાવ વધારા સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેમાં સાબરકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન દવે ,તાલુકા મહિલા પ્રમુખ બિંદુબા રહેવર ,શહેર મહિલા પ્રમુખ જાયદાબેન પ્રદેશ મહિલા મંત્રી કમળાબેન પરમાર ની આગેવાનીમાં અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પટેલ ની હાજરી મા સરકાર સામે


રાજ્ય અને દેશમાં વધતી જતી મોંઘવારીને લઈ સ્થાનિકોએ પરિવાર નું ગુજરાન ચલાવવું એ મુશ્કેલ બન્યું છે અને સરકાર દ્વારા હજુ પણ મોંઘવારી પર અંકુશ લાવી શકાયું નથી ત્યારે જિલ્લા કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.ગેસ અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ના ભાવ વધારા સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેમાં સાબરકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન દવે ,તાલુકા મહિલા પ્રમુખ બિંદુબા રહેવર ,શહેર મહિલા પ્રમુખ જાયદાબેન પ્રદેશ મહિલા મંત્રી કમળાબેન પરમાર ની આગેવાનીમાં અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પટેલ ની હાજરી મા સરકાર સામે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ મા નિમિષાબેન પટેલ લીલાબેન ,સેવાદળની બહેનો તેમજ મોટી સંખ્યામા મહિલા આગેવાનો અને કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહિ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કર્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.