ભીષણ ગરમીનો પ્રકોપ - At This Time

ભીષણ ગરમીનો પ્રકોપ


રાજ્યમાં ત્રીજા ચરણમાં યોજાયેલી લોકસભા ચૂંટણીનું મતદાન પુરુ થયું છે ત્યારથી રાજ્ય સહિત સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. વર્તમાન વર્ષમાં સર્વાધિક ૪૩ ડિગ્રીને પારો આંબી ગયો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.