રાજકોટમાં પ્રેમલગ્ન કરનાર પરીણતાને સાસરિયા ત્રાસથી કંટાળી આપઘાત કરવા નીકળી, અભયમે કાઉન્સેલિંગ કરી જીવ બચાવ્યો

રાજકોટમાં પ્રેમલગ્ન કરનાર પરીણતાને સાસરિયા ત્રાસથી કંટાળી આપઘાત કરવા નીકળી, અભયમે કાઉન્સેલિંગ કરી જીવ બચાવ્યો

રાજકોટમાં પ્રેમલગ્ન કરનાર પરીણતાએ સાસરિયા ત્રાસથી કંટાળી આપઘાત કરવા નીકળી હતી. જો કે અભયમે કાઉન્સેલિંગ કરી જીવ બચાવ્યો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર 181 અભયમમાં એક જાગૃત નાગરિકે જાણ કરી હતી કે જામનગર હાઇવે રોડ પર એક મહિલા શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. જેથી 181ના કાઉન્સેલર તૃપ્તિ પટેલ હોમગાર્ડ દક્ષાબેનઅને પાઇલોટ મયુર કુબાવત સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અભયમની ટીમ દ્વારા પરિણીતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »