હિંમતનગર તાલુકાના ઇલોલ ગામ ખાતે શાંતિ સમિતિ મીટીંગ યોજાઇ - At This Time

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામ ખાતે શાંતિ સમિતિ મીટીંગ યોજાઇ


હિંમતનગર તાલુકાના ઇલોલ ગામ ખાતે શાંતિ સમિતિ મીટીંગ યોજાઇ

તારીખ 30.8.2022 રોજ હિંમતનગર ના ઇલોલ ગામે ઇલોલ આઉટ પોસ્ટ ખાતે શાંતિ સમિતિ મીટીંગ યોજાઈ હતી
જેમા ઇલોલ ગામ ના દરેક સમાજ ના આગેવાનો તેમજ પી. એસ આઇ. વાય બી બારોટ સાહેબ અને ઇલોલ આઉટ પોસ્ટ ના સ્ટાફ હાજર રહ્યો
આ મીટીંગ માં આ મહિનામાં આવનારા તહેવારો ગણેશ ચતુ તેમજ શ્રી ગણેશ વિસર્જન તેમજ ભાદરવી પૂર્ણિમા ના મેળા તહેવારો છે ગામમાં શાંતિના માહોલમાં ઉજવણી કરાય ચર્ચા કરવામાં આવી
પી એસ એસ શ્રી ને જણાવ્યું કે આ ગામની એકતા તો વખાણવા જેવી છે આવી એકતા કાયમીક રહે તેવી શુભેચ્છાઓ પણ આપી

આબીદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.