જસદણ પાલિકા મા વડાપ્રધાન સ્વ નિધિ યોજના નો 95 ટકા લૉકૉઍ લાભ લીધૉ લારી ગલ્લા કડીયા મજુરૉ છુટક વૅપારી તથા ફૅરિયાઑનૉ સમાવેશ - At This Time

જસદણ પાલિકા મા વડાપ્રધાન સ્વ નિધિ યોજના નો 95 ટકા લૉકૉઍ લાભ લીધૉ લારી ગલ્લા કડીયા મજુરૉ છુટક વૅપારી તથા ફૅરિયાઑનૉ સમાવેશ


જસદણ પાલિકા મા વડાપ્રધાન સ્વ નિધિ યોજના નો 95 ટકા લૉકૉઍ લાભ લીધૉ લારી ગલ્લા કડીયા મજુરૉ છુટક વૅપારી તથા ફૅરિયાઑનૉ સમાવેશ

પાલિકાની સમાજ સંગઠક શાખાના હર્ષદભાઈ ઉપાધ્યાયની સરાહનીય કામગીરી નૅ કોર્પોરેટર નરેશભાઈ સી ચૉહલીયા ઍ બીરદાવી

જસદણ નગરપાલિકા દ્વારા પી.એમ.સ્વનિધિ યોજનાનૉ 95 ટકા લોકોએ લાભ લીધો છે સમાજ સંગઠક શાખાના અધિકારી હર્ષદભાઈ ઉપાધ્યાય દ્વારા ફૅરિયાઑ છુટક મજુરૉ નૅ યૉજનાનૉ ભરપુર લાભ અપાવવા ખુબ ખંતથી કામગીરી કરી જૅના પરિણામનૅ સરકારના ટાર્ગેટ મુજબ 95 ટકા કામગીરી ગરીબ લોકો માટે કરી તે માટે વોર્ડ નંબર પાંચ ના કોર્પોરેટર નરૅશભાઇ ચૉહલીયા દ્વારા સમાજ સંગઠક સાખાના હર્ષદભાઈ ઉપાધ્યાની કામગીરીને બીરદાવી છૅ સરકારની યોજના અન્વયે શહેરી શેરી ફેરિયાઓ માટે લૉન યોજના ભારત સરકાર દ્વારા કોરોના કાળ દરમ્યાન ફેરિયાઓ ને સક્ષમ બનાવવા અમલ કારેલ જે અન્વયે જસદણ નગર પાલિકા ને સરકાર દ્વારા કુલ 489 ફેરિયાઓ ને લૉન આપવા નો લક્ષ્યાંક આપેલ જે પૈકી481 ફેરિયાઓ ને લૉન આપવામાં આવેલ છે તેમજ ત્રીજા તબક્કા ની રૂપિયા 50 હજાર ની પ્રથમ લૉન યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા મંજુર કરવા માં આવે છે શહેરી ગરીબો જેવા કે કડિયા કામ મજુરી વાણંદ કામ કંદૉઇ ખેત મજૂરી લારી ગલ્લા રેકડી ચલાવવાનું કામ તેમજ વિવિધ છૂટક મજૂરી કરવાનું કામ છુટક ખાણીપીણી સહિતના ફૅરીયાઓ કાંગક્ષી બંગડી વેચવાનું કામ તૅમજ છુટક વૅપારી આ તમામને સરકારની આ યોજનાનૉ લાભ મળ્યો છે અને વધુ લૉકૉ લાભ ઉઠાવૅ તૅથી સૉશિયલ મિડિયા તથા અખબારોના માધ્યમથી જાહેરાત કરેલ હોય જેથી 95 ટકા જેટલા લોકોએ આ યોજનાનો લાભ ઉઠાવ્યો છે

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.