રાજકોટ જિલ્લામાં EVM-VVPETનું સંચાલન,મોકપોલ અને મતદાન સંબંધી પ્રક્રિયા અંગે 500 પોલિંગ અધિકારીઓની તાલીમ યોજાઈ - At This Time

રાજકોટ જિલ્લામાં EVM-VVPETનું સંચાલન,મોકપોલ અને મતદાન સંબંધી પ્રક્રિયા અંગે 500 પોલિંગ અધિકારીઓની તાલીમ યોજાઈ


રાજ્યમાં યોજાનાર આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીમાં ફરજ સોંપવામાં આવી હોય તેવા વિવિધ ઝોનલ અધિકારીઓની ચૂંટણીલક્ષી કામગીરી માટે એક તાલીમનુ આયોજન રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં EVM-VVPETનું સંચાલન,મોકપોલ અને મતદાન સંબંધી પ્રક્રિયા અંગે 500થી વધુ પોલિંગ અધિકારીઓને તાલીમ અપાઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.