હિંમતનગર તાલુકામાં ચોપલાનાર ગામમાં કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી ભાગરૂપે મટકી ફોર નો કાર્યક્રમ - At This Time

હિંમતનગર તાલુકામાં ચોપલાનાર ગામમાં કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી ભાગરૂપે મટકી ફોર નો કાર્યક્રમ


હિંમતનગર તાલુકામાં ચોપલાનાર ગામમાં કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી ભાગરૂપે મટકી ફોર નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે દેશભક્તિના ગીત પણ ગાવામાં આવ્યા હતા. નાની બાલિકાઓ તથા નાના બાળકો મોટા બાળકો સૌ મળીને મટકી ફોડકાર્યક્રમ કર્યો

રીપોટર અશોકભાઈ નાઇ ગાભોઈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.