કુંવરજી બાવળિયાએ લમ્પી વાઇરસથી અસરગ્રસ્ત પશુઓની મુલાકાત લીધી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qt7muq2kgpsh5vcu/" left="-10"]

કુંવરજી બાવળિયાએ લમ્પી વાઇરસથી અસરગ્રસ્ત પશુઓની મુલાકાત લીધી


કુંવરજી બાવળિયાએ લમ્પી વાઇરસથી અસરગ્રસ્ત પશુઓની મુલાકાત લીધી

આજ રોજ કડુકા, મદાવા તેમજ હાથસણી ગામોની લમ્પી વાઇરસથી અસરગ્રસ્ત પશુધનની કુંવરજી બાવળિયા એ મુલાકાત લીધી તેમજ પશુઓની દેખરેખ અને માવજતની કામગીરીનું જાતનિરીક્ષણ કર્યું. પશુઓની સારવાર કરી રહેલા પશુ ચિકિત્સક અને અન્ય અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચાઓ કરી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]