ભાભર પી.એસ.આઈ ની અધ્યક્ષ તા માં વેપારી એસોસિયેશન ની મીટીંગ યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9xxu2zebnexhz8ur/" left="-10"]

ભાભર પી.એસ.આઈ ની અધ્યક્ષ તા માં વેપારી એસોસિયેશન ની મીટીંગ યોજાઈ


ભાભર પોલીસ સ્ટેશન ખાતે એન.વી.રહેવર દ્વાર ભાભર ના તમામ વહેપારી એસોસિયેશન ના હોદ્દેદારો સાથે એક બેઠક નું આયોજન કરવામાં આવેલ જેમાં સીસીસટિવી કેમેરા અને રાત્રી દરમ્યાન બહાર ની લાઈટો ચાલુ રાખવી તેમજ લગાવવી તથા દુકાનો માં રાખેલ મેતાઓના ના ડોક્યુમેન્ટ રાખવાની તેમજ કિંમતી મુદ્દામાલ વધુ પડતા પ્રમાણમાં દુકાન માં ન રાખવાની જાણ કરવામાં આવી તેમજ વહેપારી પક્ષેના પ્રશ્નો સાંભળવામાં આવ્યા અને નિરાકરણ માટે ખાત્રી આપવામાં આવી વેપારી નાં તથા ગ્રાહક નાં વાહનો જે અડચણ ઉભી થાય તેવા વાહનો વયાવસ્થિત જગ્યાએ પાર્કિંગ કરવા જેથી બજારમાં ટ્રાફિક ન થાય અને પોલીસ ને પુરતો સહયોગ આપવા જણાવ્યું હતું મોટીસંખ્યામાં વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ -પ્રવિણસિંહ રાઠોડ ભાભર બનાસકાંઠા 9913475787


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]