વિસાવદર માધમાકે દાર વરસાદ ની બેટીંગ રાત થી સવાર સુધીમાં 4ઇંચ વરસાદ પડ્યો સીઝન નો ટોટલ 57ઇંચ વરસાદ પડ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/96bc8ffbo6zqw5uh/" left="-10"]

વિસાવદર માધમાકે દાર વરસાદ ની બેટીંગ રાત થી સવાર સુધીમાં 4ઇંચ વરસાદ પડ્યો સીઝન નો ટોટલ 57ઇંચ વરસાદ પડ્યો


વિસાવદર માધમાકે દાર વરસાદ ની બેટીંગ રાત થી સવાર સુધીમાં 4ઇંચ વરસાદ પડ્યો સીઝન નો ટોટલ 57ઇંચ વરસાદ પડ્યો

વિસાવદર મા હવામાન ખાતાની આગાહી મુજબ રાતે 8વાગ્યાં થી સવારના 10વાગ્યાં સુધીમાં સત્તાવાર સૂત્ર ની માહિતી મુજબ 104મિમિ એટલે કે ચાર ઇંચ વરસાદ પડેલ હતો ત્યારે વિસાવદરમા મેઈન બજારમાં રોડ ઉપર જાણે નદીવહી રહીહોય તેવા દ્રષ્યો જોવા મળેલ હતા વાતકરવામાં આવેતો વિસાવદર મા અસહ્ય ઉકળાટ બાદ એકાએક વાતાવરણ મા પલટો આવ્યો હતો અને ગાજ વીજ સાથે વરસાદ નુ આગમન થયું હતુ વિસાવદર તેમજ ગ્રામય વિસ્તાર મા વરસાદ પડતા મુરજાતા પાકને જીવતદાન મળેલ હતુ અને જગતના તાત ના મુખઉપર ખુશીજોવા મળીહતી ગતરાતે 104મિમિ પડતા એટલેકે ચાર ઇંચઉપર વરસાદ પડતા સીઝનનો ટોટલ 1443મિમી એટલે કે 57ઇંચ વરસાદ પડીગયેલ છેતેવું સત્તાવાર સૂત્રદ્વારા જાણવામળેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]