અમદાવાદ ના નારોલ ખાતે આવેલ પીરાણા ગામે કચરા ને રિસાયકલ કરતી કંપની માં ભષણ આગ લાગી હતી ફાયર વિભાગ ની ૫ ગાડીઓ ઘટના સ્થળે પોહચી ભાળે જહેમત બાદ આગ ને કાબુ લીધી હતી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8gdf5ge0ikqporlv/" left="-10"]

અમદાવાદ ના નારોલ ખાતે આવેલ પીરાણા ગામે કચરા ને રિસાયકલ કરતી કંપની માં ભષણ આગ લાગી હતી ફાયર વિભાગ ની ૫ ગાડીઓ ઘટના સ્થળે પોહચી ભાળે જહેમત બાદ આગ ને કાબુ લીધી હતી


શહેર ના નારોલ વિસ્તારમાં આવેલા પીરાણા માં નીપ્રા નામની કંપની માં ભીષણ આગ લાગી હતી

અમદાવાદ શહેર માંથી ભેગો થતો કચરા ને રિસાયકલ કરતી આ કંપનીમાં અગમ્ય કારણ સર આગ લાગી હતી ફાયર બ્રિગેડ ની પાંચ ગાડીઓ ઘટના સ્થળે છેલ્લા દોઢ કલાક થી લાગેલી આગ ભારે જહેમત બાદ કાબુ માં આવી હતી

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]