વણપરી પોલીસ ચેક પો.સ્ટ પરથી ઈગ્લીસ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પડધરી પોલીસ - At This Time

વણપરી પોલીસ ચેક પો.સ્ટ પરથી ઈગ્લીસ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પડધરી પોલીસ


રાજકોટ રૅન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ નાઓએ પ્રોહી જુગારની અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે ના.પો.અધિ.શ્રી કે.જી.ઝાલા સાહેબ ગોંડલ વિભાગ ગોંડલનાઓના તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક ગોડલ વિભાગ આર.એ.ડોડીયા સાહેબના માર્ગદશન હેઠળ અમો પડધરી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. જી.જે.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફ સાથે પેટ્રોલીંગમા હોય ત્યારે વણપરી ચેક પો.સ્ટ ખાતે અમોને ખાનગી રાહે મળેલ હકિકત આધારે એક સફેદ કલરની આઈ.ટવેન્ટી ગાડી રજી નંબર GJ-03-HA-9229 વાળીમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની અલગ અલગ બોટલો ૭૫૦ એમ.એલની કુલ બોટલો નંગ ૨૯૦ જેની કી રૂપિયા ૧,૧૩,૧૦૦/- તથા આઈ.ટવેન્ટી ગાડી રજી નંબર GJ-03-HA-9229 ગાડી વાળીની કી.રૂ ૪,૦૦,૦૦૦/- કુલ મુદામાલ કિમત રૂપિયા ૫,૧૩,૧૦૦/ મુદામાલ કબજે કરી આગળની કાયદેસરની કરવામા આવેલ છે.

(1) MCDOWELLS NO-1 બોટલો નંગ ૧૧૬ /- કિ,રૂ ૪૩૫૦૦/-

(2) ROYAL STAG SUPERIOR WHISKY બોટલ નંગ-૨૪/- કિ.રૂ ૯૬૦૦/-

(3) ROYAL STAG BARREL SELECT WHISKY બોટલ નંગ-૧૫૦/- કિ.રૂ ૬૦૦૦૦/-

(૩) આઈ.ટવેન્ટી ગાડી રજી નંબર GJ-03-HA-9229વાળીની ફીરુ ૪૦૦૦૦૦/-

મળી કુલ મુદામાલ કુલ ૫,૧૩,૧૦૦/-

પકડાયેલ આરોપી -સુનિલભાઈ જયસુખભાઈ મકવાણા જાતે.કોળી ઉ.વ ૩૦ ધંધો મંજુરી રહે શીવશક્તિ સોસાયટી હાપા રેલ્વે સ્ટેશન વિસ્તાર મથુર ક્લીનીક વાળી શેરી ખોડીયાર કૃપા મકાન તા.જી.જામનગર

કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી

પડધરી પોલીસ સ્ટેશનના પોલીસ સબ.ઈન્સપેક્ટર જી.જે.ઝાલા તથા એ.એસ.આઈ ભગીરથસિંહ જાડેજા તથા પો.કોન્સ દશરથસિંહ જાડેજા તથા પો.કોન્સ વસંતભાઈ ભુંડીયા તથા પો.કો યુવરાજસિંહ ગોહિલ તથા પો.કો જીતેંદ્રસિંહ જાડેજા તથા પો.કો ઋત્વીકભાઈ ઝેઝરીયા તથા ડ્રાઈવર હમીદભાઈ આરબ નાઓ દ્વારા કરવામા આવેલ છે

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.