મારા જન્મદિવસની કેક તો હંમેશા મોંજીનીસ કેકની જ હોય - At This Time

મારા જન્મદિવસની કેક તો હંમેશા મોંજીનીસ કેકની જ હોય


મારા જન્મદિવસની કેક તો હંમેશા મોંજીનીસ કેકની જ હોય

અહીંયા તમને જન્મદિવસ, બેબી સાવર, એંગેજમેન્ટ, એનિવર્સરી, કે મેરેજ હોય ત્યારે અનેક વેરાઈટીઓ સાથે સ્પેશિયલ કેકના ઓર્ડર લેવામાં આવશે.

કેક, ડેજેટ કપ, ચોકલેટ કપ, પેસ્ટ્રિયમાં પણ જોરદાર અલગ અલગ ફ્લેવર્સ ઉપલબ્ધ છે યાર.....

તેમજ અહીંયા તમને પાઉં , બ્રેડ, પીઝા,નાસ્તો, નાન ખટાઈ, ડ્રાઈફ્રૂટ, બિસ્કીટ, ટોસ્ટ, ખારી, ખાખરા મસાલેદાર ટેસ્ટી મળશે.

મોંજીનીન્સ સ્પેશિયલ, વેલેન્ટાઇન અને લવ સ્પેશિયલ ની સાથે અધર મીની ફ્લેવર્સ ચોકલેટનો ખજાનો છે ભાઈ......

નો એગ & 100% વેજીટરિયન ક્વોલિટી, અને ટેસ્ટ તમને જસદણમાં અહી સિવાય કયાંય નહિ મળે .....

☎️ ઉમા કેક શોપ : 9904544566
🌎અનમોલ કોમ્પ્લેક્સ, એન્ટિક ગિફ્ટ શોપની સામે હાઇસ્કુલ રોડ, જસદણ

Advertisement By AT THIS TIME


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.