એકના એક પુત્રનું મોત:પડધરીના મોટા રામપરમાં હોસ્ટેલની છત પર સોલાર પેનલ ફાટી, ધો.8માં ભણતા બે વિદ્યાર્થી દાઝ્યા, એકનું સારવાર દરમિયાન મોત
રાજકોટ નજીક મોટા રામપર ગામમાં આવેલ શ્રી જ્ઞાન વિદ્યાલય ગુરૂકુળની હોસ્ટેલમાં સોલારનો પાઈપ ફાટતાં રાજકોટના રેલનગરમાં રહેતા અને ધો.8ના વિદ્યાર્થી
Read more