મહિસાગર બ્રેકિંગ......

મહિસાગર બ્રેકિંગ……


મહિસાગર, સંતરામપુર બ્રેકિંગ.....

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ બટકવાડા ગામે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી શ્રી અને સરપંચ શ્રી ચાલુ ગ્રામસભા એ ગ્રામ સભ્યો ના પ્રશ્નો ના જવાબ ના આપી શકતા સ્થળ છોડી ગ્રામ પંચાયત ઓફીસને તાળું મારી જતા રહ્યા તેવુ સૂત્રો અનુસાર જાણી શકાય છે
વિડિયો પણ થયો વાયરલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »