મહિસાગર : કડાણા તાલુકાની શ્રીમતી સી. આર. ગાર્ડી આર્ટ્સ કોલેજ મુનપુર માં તા.21/01/2023 થી 23/01/2023 દરમિયાન "ત્રિદિવસીય NSS ઝોનલ વર્કશોપ"નુ આયોજન કરવામાં આવ્યું.

મહિસાગર : કડાણા તાલુકાની શ્રીમતી સી. આર. ગાર્ડી આર્ટ્સ કોલેજ મુનપુર માં તા.21/01/2023 થી 23/01/2023 દરમિયાન “ત્રિદિવસીય NSS ઝોનલ વર્કશોપ”નુ આયોજન કરવામાં આવ્યું.


મહિસાગર જિલ્લા નાં કડાણા તાલુકામા આવેલ શ્રીમતી સી. આર. ગાર્ડી આર્ટ્સ કોલેજ મુનપુર માં તા.21/01/2023 થી 23/01/2023 દરમિયાન "ત્રિદિવસીય NSS ઝોનલ વર્કશોપ"નુ આયોજન કરવામાં આવ્યું.

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા અને શ્રીમતી સી. આર. ગાર્ડી આર્ટ્સ કોલેજ મુનપુર ના સંયુક્ત ઉપક્રમે તા.21/01/2023 થી 23/01/2023 દરમિયાન "ત્રિદિવસીય NSS ઝોનલ વર્કશોપ"નુ આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ નાં ભાગ રૂપે વર્કશોપનો ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવ્યો જેમાં ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી પ્રો.ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. પ્રતાપસિંહ ચૌહાણ, એમ. જી. એસ કેળવણી મંડળ નાં પ્રમુખ શ્રી ડૉ. હિરેનભાઈ પંડયા, મંડળના વિવિધ હોદ્દેદારો, કૉલેજ નાં પ્રિન્સિપાલ શ્રી એમ કે. મહેતા, કૉલેજ નો સ્ટાફગણ, શ્રી યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઈસ્કુલ મુનપુર ના આચાર્ય શ્રી શશીકાંતભાઈ પ્રજાપતિ, શાળાનો સ્ટાફગણ, વીદ્યાર્થીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં વિવિધ કોલેજોના અંદાજે 224 જેટલાં વિદ્યાર્થીઓ NSS નાં વર્કશોપ કાર્યક્રમ માં ભાગ લીધો હતો.
વિશેષમાં શાળા અને કોલેજ ના સ્ટાફગણે ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી પ્રો.ડૉ. કુબેરભાઈ ડીંડોર નુ સાલ અને ચોપડા આપી સન્માન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »