અરવલ્લી જિલ્લામાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર એલ.સી.બી. નો સપાટો.

અરવલ્લી જિલ્લામાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર એલ.સી.બી. નો સપાટો.

અરવલ્લી જિલ્લામાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર એલ.સી.બી. નો સપાટો.

મોડાસાની મેરીલેંડ હોટેલમાં રમતા હતા શ્રાવણીયો જુગાર.
મોડાસા અને માલપુરના ૮ નબીરાઓ ઝડપાયા.
જિલ્લા એલસીબી પોલીસે પાડ્યો દરોડો.
જુગારમાં રમાતી રકમ સહીત ૬ વાહન જપ્ત કરાયા.
61,200 રૂપિયા રોકડ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ એલસીબી પોલીસે ઝડપ્યો.
પોલીસે 11 મોબાઈલ ફોન પણ લીધા કબજે.
અડધી રાત્રે પોલીસે પાડી રેડ.

જીતેન્દ્ર ભાટીયા , 9429180079
મોડાસા,અરવલ્લી.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »