જન્મદિવસ ની હાર્દીક શુભકામનાઓ - At This Time

જન્મદિવસ ની હાર્દીક શુભકામનાઓ


માળીયા હાટીનાના હાટી ક્ષત્રીય સમાજની દીકરી અને નિવૃત પોલીસ તરીકે નિષ્ઠા પૂવર્ક સારીએવા સેવા આપનાર કામળિયા પુનીબેન જીવાભાઈ
આપને આપના જન્મદિવસની મંગલમય શુભકામનાઓ, સંકલ્પોનું સાફલ્ય, સફળતાઓની સીડીઓ, પરિવારનો પ્રેમ, આત્માનું ઐશ્વર્ય, મનની શાંતિ, તનની તંદુરસ્તી અને સફળતા ઈશ્વર આપને આપે તેવી પ્રભુને પ્રાર્થના સહ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon