બાલાસિનોર કાલુપુર ભાથલા ચોકડી ખાતે લઘુમતી મોરચા નું કાર્યાલય શરૂ કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/1rtwgurgzn2cqdmp/" left="-10"]

બાલાસિનોર કાલુપુર ભાથલા ચોકડી ખાતે લઘુમતી મોરચા નું કાર્યાલય શરૂ કરવામાં આવ્યું


બાલાસિનોર વિધાનસભાના આપણા લોકલાડીલા ઉમેદવાર માનસિક ચૌહાણ સાહેબ દ્વારા બાલાસિનોર કાલુપુર ભાથલા ચોકડી ખાતે લઘુમતી મોરચાનું કાર્યાલય શરૂ કરવામાં આવ્યું તેમાં મહીસાગર જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ કેતનસિંહ ઝાલા

બાલાસિનોર વિધાનસભાનાવિસ્તારક ભાગ્યેશ ભાઈ વ્યાસ અને બાલાસિનોર શહેર બીજા મહામંત્રી જયકુમાર તથા મહામંત્રી હિતેશભાઈ પટેલ અને જિલ્લાના લઘુમતી મોરચાના( ઉપપ્રમુખ

અલ્તાફભાઈ)બાલાસિનોર લઘુમતી મોરચાના (પ્રમુખ મકસુદ ખાન પઠાણ )મહામંત્રી ફિરોઝ ખાન “તથા લઘુમતી મોરચાના /ઉપપ્રમુખ શેખ ખાતુનબેન મંત્રી સૌ હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]