લાકડિયા માં આમ આદમી પાર્ટી માંથી કાર્યકરો એ કોંગ્રેસ માં સમર્થન આપ્યું - At This Time

લાકડિયા માં આમ આદમી પાર્ટી માંથી કાર્યકરો એ કોંગ્રેસ માં સમર્થન આપ્યું


લાકડિયા મધ્યે કોંગ્રેસ ના રાપર વિધાનસભા બેઠક - ૬ ના ઉમેદવાર ભચુંભાઈ ધરમસીભાઈ અરેઠીયા ને તેમના અપક્ષ ઉમેદવાર તેજાભાઈ ગેલાભાઈ વાણિયા એ જાહેર સમર્થન આપ્યું હતું તેમજ ભચુભાઈ અરેઠીયા ની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટી માંથી નુરમામદ સુલેમાન ભાઇ ઘઘડા, જુમાભાઈ હાજી ઉમર ગોરી, શેરમામદ અબ્દુલભાઈ રાઉમા કોંગ્રેસ માં જોડયા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon