માણાવદર મત વિસ્તાર ના કોંગ્રેસ ના ઉમેદવાર અરવિંદ ભાઈ લાડાણી વંથલી શહેર માં ડોર ટુ ડોર પ્રવાસે... - At This Time

માણાવદર મત વિસ્તાર ના કોંગ્રેસ ના ઉમેદવાર અરવિંદ ભાઈ લાડાણી વંથલી શહેર માં ડોર ટુ ડોર પ્રવાસે…


વંથલી શહેર વિસ્તાર માં ડોર ટુ ડોર પ્રવાસ
કોંગ્રેસનાં 8 વચનો સાથે આપણા લોક લાડીલા ઉમેદવાર અરવિંદ ભાઈ લાડાણી નાં

પ્રચાર અર્થે વંથલી શહેર નાં વોર્ડ નં 4 અને 5 માં ડોર ટુ ડોર પ્રવાસ કાર્યક્રમ રાખેલ જેમાં વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહ નાં નેતૃત્વ માં નગર પાલિકા સદસ્યો

તોસિફ અઝીઝ,મયુર ટીલવા, તાજીમ ઝાયરા,અંજુમ ગબલ,રીપેશ બારીયા,હેમંત વાણવી,પ્રમોદ બાપા,ઇમરાન શોખડા,રઝાક ભાઈ અને દલિત સમાજ ના યુવા અગ્રણી હાર્દિક વાણીયા સહિત નાં અગ્રણીઓ પ્રવાસ કાર્યક્રમ માં જોડાયા હતાં...

રિપોર્ટર.
મોઈન.નાગોરી
વંથલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon