હિંમતનગર પ્રતાપપુરા નજીક પસાર થતી હાથમતી નદીમાં બાળકો ડૂબતા મોત - At This Time

હિંમતનગર પ્રતાપપુરા નજીક પસાર થતી હાથમતી નદીમાં બાળકો ડૂબતા મોત


સાબરકાંઠા..

હિંમતનગર પ્રતાપપુરા નજીક પસાર થતી હાથમતી નદીમાં બાળકો ડૂબતા મોત

હિંમતનગરના વીરાવાડા ના 5 બાળકો નદીમાં નાહવા પડતા 2 બાળકો પાણીમાં ડૂબતા મોત

બંને બાળકોના મૃતદેહ પાણીમાંથી બહાર કઢાયા

બન્ને બાળકો ધોરણ 10 માં કરતા હતા અભ્યાસ ...

ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયા દ્વારા બંને બાળકો ના મૃતદેહ બહાર કઢાયા

રાવલ સમાજ અને વણઝારા સમાજના બે બાળકોના મોત ને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ...

અશોક. નાયી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.