ખોડાસર ગામ ની સીમ માં આગ લાગતા ઘાસ અને ઝાડી ઝાંખરા બળીને ખાખ થયાં હતાં - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/k5klqvlh650qrurh/" left="-10"]

ખોડાસર ગામ ની સીમ માં આગ લાગતા ઘાસ અને ઝાડી ઝાંખરા બળીને ખાખ થયાં હતાં


ખોડાસર ગામ ની સીમ માં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા જે ચરિયાણ ની ૧૦૦-૧૫૦ એક એકર માં ઘાસ અને ચરા ને આગ થી નુકસાન પહોંચેલ. લોકો એ સરપંચ ને જાણ કરતા ખોડાસર ના જાગૃત સરપંચ શ્રી રમેશભા રામભા ગઢવી એ રાપર વિધાનસભાના ૬ ના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા ને જાણ કરતા તાત્કાલિક જિલ્લા પંચાયત ના સદસ્ય એન.આર.ગઢવી અને લાકડીયા પીઆઈ આર.આર.વસાવા સાહેબ ને જાણ થતાં...ગેલ ઇન્ડિયા કંપની અને ભચાઉ નગરપાલિકા ના ફાયર સેફટી વિભાગ ને જાણ કરી તાત્કાલિક ધોરણે ખોડાસર મોકલવામાં માં આવ્યા હતા જેથી આગ પર પાણી નો મારો ચલાવી ને કાબુ માં લેવાઈ હતી અને ગામ ની સીમમાં મોટી હાની થતાં ટળી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]