બોટાદ શહેરમાં દિન પ્રતિદિન વધતા ચોરીના બનાવોથી લોકો ત્રાહિમામ - At This Time

બોટાદ શહેરમાં દિન પ્રતિદિન વધતા ચોરીના બનાવોથી લોકો ત્રાહિમામ


મળતી માહિતી અનુસાર બોટાદ શહેરમાં આવેલ શાકમાર્કેટ જેવા હાર્ડ વિસ્તારમાં દીનપતિ દિન ચોરીના બનાવ જોવા મળી આવે છે ત્યારે થોડા દિવસ અગાઉ બોટાદ શહેરના તુરખા રોડ પર ચોરીનો બનાવ બનેલ હતો જ્યારે હાલ અત્યારે રાત્રિના સમય દરમિયાન કોઈ અજાણા શક્યો દ્વારા બોટાદ શાકમાર્કેટ માધવ મોલ ૨ શોપિંગમાં આવેલ શ્રી શક્તિ સેલ્સ તેમજ સાવન મુવીસ ના તાળા તોડી અંદરથી રોકડ રકમ ચોરો દ્વારા ચોરી કરી ચોરો નાસી ગયેલ હતા બનાવની જાણ બંને દુકાનના માલિકને થતા તાત્કાલિક ધોરણે બોટાદ પોલીસને જાણ કરવામાં આવી હતી આ બનાવને લઈને બોટાદ શહેરમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.