સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ દિવસે કયાં પક્ષમાંથી કેટલા ફોર્મ ઉપડ્યા - At This Time

સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ દિવસે કયાં પક્ષમાંથી કેટલા ફોર્મ ઉપડ્યા


સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ દિવસે કયાં પક્ષમાંથી કેટલા ફોર્મ ઉપડ્યા
    ****

સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ ચાર મતદાર વિભાગમાં નોમીનેશનની પ્રકિયાનો પ્રારંભ થયો છે જેમાં પ્રથમ દિવસે ૨૫ ફોર્મ ઉપડ્યા હતાં

જેમાં હિંમતનગરમાં કોંગ્રેસમાંથી બે, ભાજપમાંથી એક, અપક્ષ ચાર અને AIMIM માંથી એક

ઈડરમાં કોંગ્રેસમાંથી એક, ભાજપમાંથી ચાર, અપક્ષ એક અને આપમાંથી બે

ખેડબ્રહ્મા કોંગ્રેસમાંથી ત્રણ ભાજપમાંથી બે, અપક્ષ બે

પ્રાંતીજમાં અપક્ષ બે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.