મે મારો મત મને આપ્યો જેનીબેન ઠુંમર અમરેલી લોકસભા ના કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર જેનીબેન ઠુંમરે કુંકાવાવ ના વાવડી ખાતે કર્યું મતદાન - At This Time

મે મારો મત મને આપ્યો જેનીબેન ઠુંમર અમરેલી લોકસભા ના કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર જેનીબેન ઠુંમરે કુંકાવાવ ના વાવડી ખાતે કર્યું મતદાન


મે મારો મત મને આપ્યો જેનીબેન ઠુંમર

અમરેલી લોકસભા ના કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર જેનીબેન ઠુંમરે કુંકાવાવ ના વાવડી ખાતે કર્યું મતદાન

અમરેલી લોકસભા ના કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર જેનીબેન ઠુંમરે મંદિર માં દર્શન બાદ કુંકાવાવ ના વાવડી ખાતે કર્યું મતદાન ૧૮ મી લોકસભા માટે અમરેલી લોકસભા બેઠક નં -૧૪ ના ઉમેદવાર જેનીબેન ઠુંમર અને એમના પિતા પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર પિતા પુત્રી બંને એ કુંકાવાવ ના વાવડી ખાતે મતદાન કર્યું હતું વિજય મુદ્રા માં મતદાન બાદ ઉત્સાહ દર્શાવ્યો હતો

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.