લાઠી આદર્શ મતદાન મથક ખાતે પૂર્વ નગરપતિ વિસનગરા દંપતી એ સજોડે મતદાન કર્યું - At This Time

લાઠી આદર્શ મતદાન મથક ખાતે પૂર્વ નગરપતિ વિસનગરા દંપતી એ સજોડે મતદાન કર્યું


લાઠી આદર્શ મતદાન મથક ખાતે પૂર્વ નગરપતિ વિસનગરા દંપતી એ સજોડે મતદાન કર્યું

લાઠી શહેરમાં નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ વિસનગરા દંપતી એ આદર્શ મતદાન મથક ઉપર સજોડે મતદાન કરી સમગ્ર લાખેણી નગરી લાઠી ને ૧૦૦% ટકા મતદાન કરી નાગરિક ધર્મ બજાવો ની વિનુભાઈ વિસનગરા એમના ધર્મપત્ની સજડે મતદાન કરી અપીલ કરી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.