સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ દિવસે ૨૫ ફોર્મ ઉપડ્યા - At This Time

સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ દિવસે ૨૫ ફોર્મ ઉપડ્યા


સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ ચાર મતદાર વિભાગમાં નોમીનેશનની પ્રકિયાનો પ્રારંભ થયો છે જેમાં પ્રથમ દિવસે ૨૫ ફોર્મ ઉપડ્યા હતાં
જેમાં હિંમતનગરમાં ૮, ઈડર ૮, ખેડબ્રહ્મા ૭ અને પ્રાંતીજમાં ૨ નો સમાવેશ થાય છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.