બોટાદ INDIA ગઠબંધન ના 15 ભાવનગર બેઠક ના ઉમેદવારે બોટાદ ખાતે સજોડે મતદાન કર્યું - At This Time

બોટાદ INDIA ગઠબંધન ના 15 ભાવનગર બેઠક ના ઉમેદવારે બોટાદ ખાતે સજોડે મતદાન કર્યું


બોટાદ INDIA ગઠબંધન 15 ભાવનગર/બોટાદ લોકસભા ઉમેદવાર ઉમેશ મકવાણા એ બોટાદ ખાતે નારાયણ નગર પ્રાથમિક શાળામાં પરિવાર સાથે મતદાન કર્યુ
અને જીત ની આશા વ્યક્ત કરી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.