ગામની સમૃધ્ધિનો માર્ગ ગૌપાલન અને પ્રાકૃતિક કૃષિ - At This Time

ગામની સમૃધ્ધિનો માર્ગ ગૌપાલન અને પ્રાકૃતિક કૃષિ


🌴ગામની સમૃધ્ધિનો માર્ગ ગૌપાલન અને પ્રાકૃતિક કૃષિ🌴

તા.૦૩/૦૫/૨૦૨૩ ના દિવસે આપણા રાજ્યપાલશ્રી આશાર્યશ્રી દેવવ્રતશ્રીના માર્ગદર્શન દ્વારા માળીયા તાલુકાના લાગોદ્રા તથા વિષણવેલ ગામેં પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી
ગ્રામ પંચાયત દિઠ ૭૫ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે માળીયા તાલુકાના વિષણવેલ ગામના ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરતા થાઇ તે માટે તાલીમ આપવામાં આવી તેમજ ગ્રામ સેવક એચ એન રામ કે આર રાઠોડ વી ડી જોરા દ્વારા i-ખેડૂત યોજનાકીય માર્ગદર્શન આપેલ તેમજ ફાર્મર ફ્રેન્ડ ભરતભાઈ ચૌહાણ અને માસ્ટર ટ્રેનર મોહનભાઈ પંડિત દ્વારા બીજામૃત જીવામૃત ઘનજીવામૃત આછાદાન વાપ્સા મિશ્રપાકની માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું

ચલો.......ગાંવ..... કી......ઓર..

રિપોર્ટર સુદીપ ગઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.