MannKiBaat ના 100માં એપિસોડનું પ્રસારણ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણજી અને નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ બુથ નંબર - 155 ઈપકોવાળા હોલ નડિયાદ ખાતે કરવામાં આવ્યું - At This Time

MannKiBaat ના 100માં એપિસોડનું પ્રસારણ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણજી અને નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ બુથ નંબર – 155 ઈપકોવાળા હોલ નડિયાદ ખાતે કરવામાં આવ્યું


MannKiBaat ના 100માં એપિસોડનું પ્રસારણ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણજી અને નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ બુથ નંબર - 155 ઈપકોવાળા હોલ નડિયાદ ખાતે કરવામાં આવ્યું...

આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના MannKiBaat ના 100માં એપિસોડનું પ્રસારણ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણજી અને નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ બુથ નંબર - 155 ઈપકોવાળા હોલ નડિયાદ ખાતે સાંભળી પ્રેરણા મેળવી હતી...

આ પ્રસંગે શહેર સંગઠન મહામંત્રી હિતેશભાઈ(બાપાલાલ), મન કી બાત ઇન્ચાર્જ વિધાનસભા ઇન્ચાર્જ મનીષભાઈ, ઉપપ્રમુખ કિંતુભાઈ, કાઉન્સિલર ભાવેશભાઈ, પક્ષના પદાધિકારીઓ, અગ્રણી ચંદ્રકાંતભાઈ, ઉમેશભાઈ ઢગટ, કાર્યકર્તાઓ, સ્થાનિક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ
9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.