ઇડર તાલુકામાં આઈ.ટી.આઈ કોલેજ દ્વારા કાર્યક્રમ યોજાયો - At This Time

ઇડર તાલુકામાં આઈ.ટી.આઈ કોલેજ દ્વારા કાર્યક્રમ યોજાયો


ઇડર તાલુકામાં આઈ.ટી.આઈ કોલેજ દ્વારા કાર્યક્રમ યોજાયો
ઈડર વડાલી ના ધારાસભ્ય હિતુ ભાઈ કનોડિયા હાજર રહ્યા હતા
માન્ય શ્રી મામલતદાર સાહેબ પણ હાજર રહ્યા હતા
મોટા આગેવાનો વડીલો સાથે કાર્યક્રમ યોજવામાં હાજરી આપી હતી

વિદ્યાર્થી બહેનો દ્વારા લોકગીત નું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે
આઈ.ટી.આઈ ના શિક્ષકો
ઈડર વડાલી ના ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા દ્વારા પ્રેરણા પણ આપવામાં આવી હતી
કહેવામાં આવ્યું હતું
વિદ્યાર્થી તમે દેશનું ભવિષ્ય સે
અનેક અનેક વિચારધારા લેખ વિદ્યાર્થીઓને સમજાવતા હતા ઇડર વડાલી ના ધારાસભ્ય હિતુ ભાઈ કનોડિયા દ્વારા પ્રેરણા પણ આપવામાં આવી હતી
અન્ય વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવતા એમને પણ મેડલ થી સન્માન કરાયું હતુ આઈટીઆઈના વિદ્યાર્થીઓને

રીપોર્ટર હસનઅલી ઈડર સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.