અમદાવાદ અને સુરત માં આજે અમુક સ્કૂલો ને બૉમ્બ થી ઉડાવી દેવાનો Hoax ના નામે ધમકી ભળ્યો ઇ.મેલ મળ્યો હતો - At This Time

અમદાવાદ અને સુરત માં આજે અમુક સ્કૂલો ને બૉમ્બ થી ઉડાવી દેવાનો Hoax ના નામે ધમકી ભળ્યો ઇ.મેલ મળ્યો હતો


તા:-૦૬/૦૫/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ ની અમુક શાળા માં બૉમ્બ થી ઉડાવી દેવાનો ઇમલે મળ્યો હતો જેના ભાગ રૂપે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી પણ આ મેલ નો ઉપયોગ ખાલી લોકો ને ડરાવવાનો હતો જેથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા લોકો ને શાંતિપૂર્ણ મતદાન કરવા માટે અપીલ કરી હતી
આ Hoax ઇ મેલ ખાલી લોકો ને ડરાવવા માટે નો હતો જેની ખાત્રી કરી લેવામાં આવી છે પોલીસ પ્રશાસન નો ચુસ્ત બંદોબસ્ત હોઈ તો પછી આવા ધમકી ભર્યા ઇ.મેલ થી ડરવાની જરૂર નથી અને આ પ્રકારની સોસીયલ મીડિયા આવતા અફવાઓ થી નાગરિકો એ ડરવાની જરૂર નથી
પોલીસ તંત્ર દ્વારા તમામ બુથ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી લોકો નીડર ને ગભરાય વિના મતદાન કરવા જશો એવી અપીલ પણ કરવામાં આવી છે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.