આણંદ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કવાયત - At This Time

આણંદ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કવાયત


આજે જ્યારે ચૂંટણીના ગણતરીના કલાકો બાકી રહ્યા હોય આણંદ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક કડક કાર્યવાહી કરી આણંદ તાલુકાના બાકરોલ ગામમાં આવેલ એક રહેણાંક મકાનમાંથી રૂપિયા 44 હજાર ઉપરાંત કિંમતની વિદેશી દારૂની 372 નંગ બોટલો એલ.સી.બી પોલીસના હાથે લાગી છે. પરંતુ, બુટલેગર ઘરમાંથી મળી આવ્યો નથી. પોલીસે આ અંગે પ્રોહિબિશનનો ગુનો નોંધી ફરાર બુટલેગરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.