વટવા વિધાનસભાના વટવા વોર્ડમાં વાલ્મિકી સમાજ દ્વારા ભાદરવા સુદ બીજ બાબા રામદેવજી ના પ્રાગટ્યોત્સવ ઉજવણી કરવામાં આવી - At This Time

વટવા વિધાનસભાના વટવા વોર્ડમાં વાલ્મિકી સમાજ દ્વારા ભાદરવા સુદ બીજ બાબા રામદેવજી ના પ્રાગટ્યોત્સવ ઉજવણી કરવામાં આવી


જય બાબા રી..

વટવા વિધાનસભાના વટવા વોર્ડમાં વાલ્મિકી સમાજ દ્વારા ભાદરવા સુદ બીજ બાબા રામદેવજી ના પ્રાગટ્યોત્સવ ઉજવણી કરવામાં આવી...

પ્રદીપ સિંહ જાડેજા એ વટવા વિધાનસભાના વટવા વોર્ડમાં વાલ્મિકી સમાજ દ્વારા ભાદરવા સુદ બીજ બાબા રામદેવજી ના પ્રાગટ્યોત્સવના શુભાવસરે વાલ્મિકી વાસમાં આયોજીત ભંડારા નિમિત્તે લોકકલ્યાણ અને સામાજિક સમરસતાના પ્રતીક રામદેવ પીરની શ્રદ્ધાપૂર્વક આરતી કરી ભાવસભર દર્શન કરવાનું સદભાગ્ય મળ્યું...

બાર બીજના ઘણી એવા લોકદેવતા રામદેવ પીરનાં આશીર્વાદ સદાય સૌ ભક્તજનો પર બની રહે તેવી પ્રાર્થના...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.