રામપુરમાં ભાજપના કાર્યકરો ભાજપની છત્રી સાથે જોવા મળ્યા - At This Time

રામપુરમાં ભાજપના કાર્યકરો ભાજપની છત્રી સાથે જોવા મળ્યા


હિંમતનગર, તા.૦૭, સાબરકાંઠા લોકસભાની મંગળવારે યોજાયેલી ચૂંટણી દરમિયાન પ્રાંતિજના રામપુરામાં મતદાન મથક નજીક ભાજપના કાર્યકરો ભાજપના પ્રતિક સાથેની છત્રી સાથે જોવા મળતાં સોશિયલ મિડીયામાં ફોટો વાયરલ થયો હતો જેમાં આચારસંહિતા ભંગના મેસેજ પણ વાયરલ થતાં તંત્રને જો આ મુદ્દે વિવાદ થશે તો સ્પષ્ટતા કરવાની | ફરજ પડી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.