સાબરકાંઠા માં દારૂની છુંટ?? હવે તો સાબરકાંઠા પોલીસ પણ થાકી - At This Time

સાબરકાંઠા માં દારૂની છુંટ?? હવે તો સાબરકાંઠા પોલીસ પણ થાકી


સાબરકાંઠામા દારૂની છૂટ??

આખરે ચૂંટણી પતી અને દારૂની હેરાફેરી ચાલુ?? આજે ભીલોડા શામળાજી રોડ પર બે કાર વચ્ચે કાર અકસ્માત થતા 2 વ્યકિત ના મોત થયા એક શિક્ષક અને એક બુટલેગર હોવાની ચર્ચાઓ થઇ રહી છે

સાબરકાંઠા રાજસ્થાન નજીક હોવાથી વિદેશી દારૂની હેરાફેરી કરનારા જાણે દારૂની છૂટ મળી ગઈ હોય તેમ ગાડીયો ભરી ભરીને પુર ઝડપે બોડર પાસ કરતા નજરે ચડ્યા છે

ભાઈ ધંધો કરો(બંધ તો થવાનાજ નથી )પણ તમારા લીધે નિર્દોષ નો જીવ જાય તેવું ન કરો

હવેતો પોલીસ પણ થાકી


9409160651
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.