આણંદમાં થઇ યુપી - બિહાર વાળી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rmqnxs33bqhjs7qj/" left="-10"]

આણંદમાં થઇ યુપી – બિહાર વાળી


ખંભાત તાલુકાના હરિપુરાના યુવકને બોરસદ તાલુકાના બદલપુર ગામની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. યુવક ખંભાતથી અવારનવાર યુવતીને મળવા બોરસદ તાલુકાના બદલપુર ગામે આવતો હતો.યુવકની આવનજાવન અને તે યુવતી સાથેનો પ્રેમસંબંધ જાહેર થતાં પરિવારજનોમાં આક્રોશ ઊઠ્યો હતો. એક સમયે યુવક યુવતીને મળવા ગામે આવતાં જ યુવતનાં પરિવારજનોએ યુવકને પકડી ઝાડ સાથે બાંધીને ઢોરમાર માર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]