મેંદરડા ગ્રામ પંચાયત ખાતે નવનિયુક્ત જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું - At This Time

મેંદરડા ગ્રામ પંચાયત ખાતે નવનિયુક્ત જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું


મેંદરડા ગ્રામ પંચાયત ખાતે નવનિયુક્ત જિલ્લા અને તાલુકા પ્રમુખશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું

મેંદરડા ગ્રામ પંચાયત ખાતે નવનિયુક્ત જુનાગઢ જીલ્લા પંચાયત ના પ્રમુખ હરેશભાઈ ઠુંમર અને મેંદરડા તાલુકા પંચાયત ના પ્રમુખ દિપકભાઈ મકવાણા નુ ગ્રામ પંચાયતના સરપંચ જે.ડી.ખાવડુ,ઉપ સરપંચ ચંદ્રેશભાઈ ખુંટ,પરસોતમ ઢેબરિયા,ધર્મેન્દ્ર વાળા,બીપીન હડીયા, મંત્રી અશ્વિનભાઈ વસિયર, જિલ્લા મહામંત્રી હિરેનભાઈ સોલંકી, પોરબંદર સાંસદ ના પ્રતિનિધિ સંજયભાઈ છોડવડીયા,તાલુકા ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા,દિપક દુધાત્રા, સુધીર ડાભી તેમજ પંચાયત ના તમામ સભ્યો અને કર્મચારીઓમાં અખીલ પાનસેરીયા, અલ્પેશ ઘેલાણી,મેસવાણીયા બાપુ, કાળુભાઇ ભાઈ માઢક ,અસગર અલી, મુકેશ દુધાત્રા,હેતલબેન,નિતા બેન સહિતનાઓ દ્વારા ફુલહાર પહેરાવી અને શાલ ઓઢાળી ને ભવ્ય સ્વાગત કરી સન્માન કરવામાં આવેલ હતું
રીપોંટીગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.