ધ્રાંગધ્રાના નિમકનગર ગામે ઝુંડી વિસ્તારમા જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા.

ધ્રાંગધ્રાના નિમકનગર ગામે ઝુંડી વિસ્તારમા જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા.

ધ્રાંગધ્રાના નિમકનગર ગામે ઝુંડી વિસ્તારમા જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા.

(રોકડ ૧૦૩૦૦ તથા ચાર મોબાઇલ સહિત ૧૬૩૦૦નો મુદ્દામાલ જપ્ત કયોઁ)

ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ યુ.એન.વાઘેલા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે નિમકનગર ગામના ઝુંડી વિસ્તારમા કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે દરોડો કરતા સલીમ સમંદરભાઇ હીંગોરજા, લાલો ઘોઘાભાઇ ધણંદીયા, જુસબ નુરાઅલીભાઇ ઝેડા, ભરત વેલાભાઇ ભીમાણી સહિતના શખ્સોને ઝડપી લઇ રોકડ ૧૦૩૦૦ તથા ચાર નંગ મોબાઇલ કિમત રુપિયા ૪૦૦૦ એમ કુલ મળી ૧૬૩૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ચારેય શખ્સો વિરુધ્ધ કાયદેસરની કાયઁવાહી હાથ ધરી હતી.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »