રાજ ગ્રુપ સર્વજ્ઞાતિય સેવા શક્તિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ બાળકોને ચોકલેટનું વિતરણ કર્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yzirwas9yqz5u71j/" left="-10"]

રાજ ગ્રુપ સર્વજ્ઞાતિય સેવા શક્તિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ બાળકોને ચોકલેટનું વિતરણ કર્યું


રાજ ગ્રુપ સર્વજ્ઞાતિય સેવા શક્તિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ બાળકોને ચોકલેટનું વિતરણ કર્યું

તારીખ 24.06.2022 ના રોજ વિંછીયા શહેરની સરકારી શાળાઓની મુલાકાત લેતા રાજ ગ્રુપ સર્વજ્ઞાતિય સેવા શક્તિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ નાના બાળકોને ચોકલેટ નું વિતરણ કરવામાં આવ્યું અને શિક્ષકો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી અને સામાન્યમાં સામાન્ય પરિવારના કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને રાજ ગ્રુપ સર્વજ્ઞાતિ સેવા સભ્ય ટ્રસ્ટ ની જ્યારે પણ જરૂર પડે ત્યારે સંપૂર્ણ રીતે મદદ કરવા માટે તત્પર રહેશે એવું રાજ ગ્રુપ સર્વજ્ઞાતિય સેવા શક્તિ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઇ રાજપરા એ જણાવ્યું એમાં મુખ્ય ટ્રસ્ટી મુકેશભાઈ રાજપરા રાજુભાઈ રાજપરા કૌશિક રાઠોડ સુરેશભાઈ રંગપરા વગેરે આગેવાનો આગેવાનો દ્વારા સ્કૂલ માં ભણતા નાના નાના બાળકો ની મુલાકાત લેવામાં આવી હતી.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]