જસદણ તાલુકાના આટકોટ ગામના વયોવૃધ્ધ મતદારનું સન્માન - At This Time

જસદણ તાલુકાના આટકોટ ગામના વયોવૃધ્ધ મતદારનું સન્માન


જસદણ તાલુકાના આટકોટ ગામના વયોવૃધ્ધ મતદારનું સન્માન કરવામાં આવ્યું હતું. આટકોટ ગામે આવેલા સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા અમરબેન ધોહાભાઇ રૂપારેલીયા ઉ.વ ૧૦૩નું જસદણ વહીવટી તંત્ર અનુ બીએલઓ પ્રિયંકાબેન મહેતા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.