બોટાદના સાકરડી ગામના બસ સ્ટેશન પાસેથી પુરુષની મળી લાશ કોઈ વાલી વારસ હોય તો પાળીયાદ પોલીસને જાણ કરવા લોકોને અપીલ - At This Time

બોટાદના સાકરડી ગામના બસ સ્ટેશન પાસેથી પુરુષની મળી લાશ કોઈ વાલી વારસ હોય તો પાળીયાદ પોલીસને જાણ કરવા લોકોને અપીલ


પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારના સાકરડી ગામના બસ સ્ટેશન પાસેથી એક અજાણ્યા પુરુષ જેની ઉ.વ.આશરે ૪૫ વરસની મૃત હાલતમાં લાશ મળી આવેલ છે આ ઈસમને કોઈ જાણતા હોય અથવા વાલી વારસ ની જાણ હોય તો પાળીયાદ પોલીસ સ્ટેશન મો. ૭૪૩૩૯૭૫૯૧૩ જાણ કરવા પાળીયાદ પોલીસે કરી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.