૧૦૬ ગઢડા વિધાનસભા બેઠક પર Aap ના ઉમેદવાર રમેશભાઈ પરમાર એ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું - At This Time

૧૦૬ ગઢડા વિધાનસભા બેઠક પર Aap ના ઉમેદવાર રમેશભાઈ પરમાર એ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું


બોટાદ જિલ્લાની 106 ગઢડા વિધાનસભા બેઠક પર aap ના ઉમેદવાર રમેશભાઈ પરમાર અને ચેતનભાઇ ત્રિવેદી ભગુભાઈ બોરીચા મીતભાઈ ડાંગર ઉમેદવારી ફોર્મ લેવા માટે ગઢડા મામલતદાર કચેરીએ પહોંચી રમેશભાઈ પરમાર એ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું હતું

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.