બનાસકાંઠાના દાંતા માર્ગ અને મકાન વિભાગ મા ચાલતી દિવાળી ભેટ કોના પરતાપે ?? - At This Time

બનાસકાંઠાના દાંતા માર્ગ અને મકાન વિભાગ મા ચાલતી દિવાળી ભેટ કોના પરતાપે ??


બનાસકાંઠાના દાંતા માર્ગ અને મકાન વિભાગ મા ચાલતી દિવાળી ભેટ કોના પરતાપે ??

દાંતા માર્ગ અને મકાન વિભાગના એક કર્મચારી દ્વારા લોકલ તમામ પત્રકારોને બોલાવી જ્યાં દરેક પત્રકારોને એક એક ભેટ પડીકુ પકડાવવામાં આવ્યું હતું અમુક પત્રકારોએ પડીકુ ખોલીને જોતા અંદર રકમ હતી ત્યારે આ કર્મચારીને પૂછતા કે કઈ ખુશીમાં પૈસા આપવામાં આવે છે બધાને તો કર્મચારી બોલ્યા કે દિવાળી ભેટ જે સારા અને ઇજ્જતદાર પત્રકારો હતા તેઓએ આ ભેટ લેવાનો અસ્વીકાર કર્યો હતો અને અમે ફક્ત સરકારનો જ હિત ચાહિયે છીએ તેમ કહી બહાર નીકળી ગયા હતા સરકારની તકેદારી વિભાગ અને એસીબી વિભાગ અમદાવાદ આ બાબતને ગંભીરતાથી લઈ આની નોંધ ભરી તપાસ કરે અને આવી જતો ક્યાંથી આવી કેમ આવી અને શાના માટે આપવામાં આવી અને લેવા વાળો એ કયા કારણે લીધી તે સાચા પત્રકારો સવાલ કરી પ્રશ્ન પૂછી રહ્યા છે. દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી ભ્રષ્ટાચાર મુક્ત ભારતના એક સપના જોઈ રહ્યા છે તો માર્ગ અને મકાન વિભાગનો જે આ કર્મચારી કરી રહ્યો છે તે યોગ્ય છે ?


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon