આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ ગુજરાત રાજ્ય પ્રમુખ નો જૂનાગઢ પ્રવાસ - At This Time

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ ગુજરાત રાજ્ય પ્રમુખ નો જૂનાગઢ પ્રવાસ


આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ ગુજરાત રાજ્ય પ્રમુખ નો જૂનાગઢ પ્રવાસ

જૂનાગઢ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ ગુજરાત રાજ્ય પ્રમુખ એવમ રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ભરવાડ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી માં નિર્મલસિંહ ખુમાણ જુનાગઢ જીલ્લાના પ્રવાસે જિલ્લા બેઠક મા વિવિધ વિષયો પર પરામર્શ કરવામાં આવ્યો જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા વિર હિન્દુ વિજેતા હિન્દુ સંકલ્પ સાથે યુવાનને આગામી પ્રશિક્ષણ વર્ગ રાજકોટ ખાતે યોજી જોડાશે તેમજ હિન્દુ સમાજ સંગઠીત કરી હનુમાન ચાલીસા પાઠ કરવા રાષ્ટ્રીયમંત્રી આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના રણછોડભાઈ ભરવાડ માર્ગદર્શન આપ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સંયુક્ત મહામંત્રી મા જયસુખભાઇ બુટાણી જુનાગઢ વિભાગ અધ્યક્ષ રાજુભાઇ રાઠોડ જુનાગઢ જીલ્લામત્રી સુખાનદજી વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.